જેવું મેં પુનરાવર્તન આરંભ્યું એવું મને ખ્યાલમાં આવ્યું કે તે તો ગર્ગલે ખડકેલો ગોબરનો એક કદાવર ગંજ હતો!
મેં તો જો કે, નખશીખ સંપૂર્ણ ભાષાંતર જ આપ્યું હતું… પરંતુ ગ્રાહકે કોઈ અબુદ્ધ ડફોળ પાસે તે એડિટ કરાવ્યું અને તેણે તે તોડી મરોડી નાખ્યું!
અને તેઓએ મારાં હવેનાં તે વિકલાંગ ભાષાંતરને ઓનલાઇન મારાં નામ સાથે પ્રકાશિત કર્યું! | Entry #29876 — Discuss 0 — Variant: Not specifiednone
Voting points | 1st | 2nd | 3rd |
---|
13 | 3 x4 | 0 | 1 x1 |
|
મેં પુનરાવર્તન શરૂ કર્યું અને સમજાયું કે એ તો મૂર્ખામીથી ઉત્પન્ન થયેલ ગંદકીનો વિશાળકાય ઢગલો હતો!
મેં એક યથાર્થ અનુવાદ પૂરું પાડ્યો હોવા છતાં... ગ્રાહકે મારી ઉત્કૃષ્ટ કૃતિને કોઈક અભણ મૂર્ખ પાસે સંપાદિત કરાવી જેણે તેને બરબાદ કરી નાખી!
અને તેમણે મારા દોષપૂર્ણ બનેલ અનુવાદને મારા નામ સાથે ઓનલાઇન પ્રકાશિત કર્યું! | Entry #28774 — Discuss 0 — Variant: Not specifiednone
Voting points | 1st | 2nd | 3rd |
---|
8 | 1 x4 | 2 x2 | 0 |
|
મેં ફેરતપાસ ચાલુ કરી અને સમજાયું કે તે ગુર્ગલે દ્વારા ઉત્પાદિત ઉત્સર્જનનો એક અતિ વિશાળ ઢગલો છે!
તેમ છતાં, મેં એક સંપૂર્ણ અનુવાદ પહોંચાડ્યો ... પરંતુ ગ્રાહક ને મારું ઉત્કૃષ્ટ કાર્ય કેટલાક અભણ બેવકૂફ દ્વારા સંપાદિત થયેલ મળ્યું, જેણે તે બધું બરબાદ કરી દીધું!
અને હવે તેઓએ મારા નામની સાથે મારો ખામીયુક્ત અનુવાદ પ્રકાશિત કર્યો છે! | Entry #29627 — Discuss 0 — Variant: Not specifiednone
Voting points | 1st | 2nd | 3rd |
---|
6 | 1 x4 | 0 | 2 x1 |
|
મે પુનરાવર્તન કર્યું અને મને જણાયું કે તે ગર્ગલ દ્વારા ઉત્પન્ન કરેલ કચરાનો ભવ્ય ઢગલો હતો!
તેમ છતાં, મે શ્રેષ્ઠ અનુવાદ રજુ કર્યું...પરંતુ ગ્રાહકે મારા અદ્ભુત કાર્યનું સંપાદન કોઈ અભણ મૂર્ખ દ્વારા કરાવ્યું જેણે આ બગાડી નાખ્યું!
અને તેઓએ મારા હવે-ખામીયુક્ત અનુવાદને મારા નામની સાથે ઓનલાઈન પ્રકાશિત કર્યું છે! | Entry #28609 — Discuss 0 — Variant: Not specifiednone
Voting points | 1st | 2nd | 3rd |
---|
4 | 1 x4 | 0 | 0 |
|
મેં ફરીથી વાંચવાનું શરૂ કર્યું અને મને સ્પષ્ટપણે સમજાયું કે તે ગુર્ગલ દ્વારા સર્જિત વિસ્તૃત ગોઠવણી છે!
તો પણ મેં એક યથાર્થ અનુવાદ પહોંચાડ્યો... પણ ગ્રાહકે કોઈ અભણ બેઅક્કલ દ્વારા મારા ઉત્કૃષ્ટ કાર્યનું સંપાદન કરાવ્યું જેણે તેનું સત્યાનાશ કરી નાખ્યું.
અને તેઓએ મારા હવે ક્ષતિયુક્ત બનેલા અનુવાદનું ઇન્ટરનેટ ઉપર મારા નામ સાથે પ્રકાશન કર્યું! | Entry #28484 — Discuss 0 — Variant: Not specifiednone
Voting points | 1st | 2nd | 3rd |
---|
3 | 0 | 1 x2 | 1 x1 |
|
મેં ફરીથી વિચારવાનું શરૂ કર્યું અને મને લાગ્યું કે એ ગમે ત્યાં હગીને કરવામાં આવેલ મળમૂત્રના ગંજાવર ઢગલા હતા!
મેં તો સંપૂર્ણ અને સાચો અનુવાદ જ આપ્યો હતો તેમ છતાં મારા ઉચ્ચ કોટિના આ કાર્યમાં સાહિત્યના કેટલાક કહેવાતા ખેરખાંઓ દ્વારા ગ્રાહકે તેમાં સુધારા-વધારા કરાવ્યા જેમણે તેનો સાવ કચ્ચરઘાણ વાળી દીધો હતો!
અને તેઓએ હવે મારા આ ખામીયુક્ત અનુવાદને મારા નામ સાથે જ ઓનલાઇન પ્રકાશિત કરી નાખ્યું! | Entry #28726 — Discuss 0 — Variant: Not specifiednone
Voting points | 1st | 2nd | 3rd |
---|
2 | 0 | 1 x2 | 0 |
|
મે પુન:અવલોકન શરૂ કર્યું અને માલૂમ પડ્યું કે આ તો દડ-દડ કરતો આવતો એક પ્રવાહનો ભેગો થયેલો જબ્બરજસ્ત મળ-મૂત્રનો પાટોડો છે !
મે બિલકુલ ભૂલરહિત ભાષાંતર કર્યું હતું તેમાં જરા પણ ખામી ન હતી ... પરંતુ આ ગ્રાહકે મારુ આ ઉત્કૃષ્ટ ભાષાંતર કોઈક અજ્ઞાની ગમાર ભાષાંતરકારને સંપાદન કરવા આપ્યું જેણે મારા ભાષાંતરનો સત્યાનાશ વાળી દીધો !
અને તેણે પાછું મારા નામે આ ખામીયુક્ત બનેલું ભાષાંતર ઑન-લાઇન પબ્લીશ પણ કર્યું ! | Entry #28736 — Discuss 0 — Variant: Not specifiednone
Voting points | 1st | 2nd | 3rd |
---|
0 | 0 | 0 | 0 |
|