Find the context to use these Gujarati Parables/Proverbs in translations
Thread poster: Lalithkumar D.
Lalithkumar D.
Lalithkumar D.  Identity Verified
Local time: 22:30
English to Gujarati
+ ...
Feb 14, 2012

Dear friends,

Many a times we become mechanics and just deal with the techanical part of the translation like context and message, grammar etc. How often do we try to beautify our translation by using proverbs or parables?

How often can we translate a proverb in the exact way it was told in the source. So here, i am listing some proverbs, for which we can find out best possible translation and let us also try to find out exact context(s) for making their use in our prac
... See more
Dear friends,

Many a times we become mechanics and just deal with the techanical part of the translation like context and message, grammar etc. How often do we try to beautify our translation by using proverbs or parables?

How often can we translate a proverb in the exact way it was told in the source. So here, i am listing some proverbs, for which we can find out best possible translation and let us also try to find out exact context(s) for making their use in our practical translation job.

Gujarati Parables/Proverbs :

નહીં બોલવામાં નવ ગુણ.
બોલે તેના બોર વેચાય.
જંગ જીત્યોરે મારો કાણિયો, વહુ ચલે તબ જાણીયો.
ઘરડાં ગાડાં વાળે.
કાગનું બેસવું ને ડાળનું પડવું.
રાજાને ગમે તે રાણી ધોળી હોય કે કાણી.
પાંચે આંગળી સરખી ના હોય.
સો સૂનારની એક લુહારની
હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો
તારું મારું સૈયારૂં ને મારું મારા બાપનું
Collapse


 
Ashok Vaishnav
Ashok Vaishnav
India
Local time: 22:30
English to Gujarati
+ ...
May 14, 2012

કોઇ પણ અનુવાદમાં મૂળ લેખની ભાવનાને જીવંત રાખવી અને તેમ છ્તાં અનુવાદિત ભાષાના વાચકને સમજણ પડે તેમ જ તેને રસ પણ પડે તેમ કરવું તે જ તો અનુવાદની ખરી કળા છે.

આ કામ જ્યારે કોઇપણ સાહિત્યિક કૃતિન
... See more
કોઇ પણ અનુવાદમાં મૂળ લેખની ભાવનાને જીવંત રાખવી અને તેમ છ્તાં અનુવાદિત ભાષાના વાચકને સમજણ પડે તેમ જ તેને રસ પણ પડે તેમ કરવું તે જ તો અનુવાદની ખરી કળા છે.

આ કામ જ્યારે કોઇપણ સાહિત્યિક કૃતિનો અનુવાદ કરતાં હોઇએ ત્યારે વધારે વિકટ થઇ શકતો હોય છે.અને તેથી જ સાહિત્યિક કૃતિઓના અનુવાદ જેઓ અનુવાદિત ભાષામાં સાહિત્યિક કામ કરતાં હોય તેઓમાટે વધારે અનુકુળ ગણાતું હોય છે.
તે જ રીતે બીનસાહિત્યિક ભાષામાં મૂળ લેખમાં વપરાયેલ ચોક્કસ શબ્દોનો મૂળ લેખના સંદર્ભસાથે સુસંગત રહે તેવો અનુવાદ કરવો તે પણ મોટો પડકાર બની રહેતો હોય છે.
માટે જ અનુવાદક હંમેશાં નવા પ્રયોગોની સાથે અવગત રહે તે તેના ખુદના વિકાસ અને તેના અનુવાદોની પરિપક્વતામાટે મહત્વનું બની રહેતું હોય છે.
આ દ્રષ્ટિએ કહેવતો કે મુહાવરા કે રૂઢપ્રયોગોના અનુવાદ કરતી વખતે અનુવાદિત ભાષામાં તેની સમકક્ષ જે રૂપક મળે તે વાપરવાનો પ્રય્ત્ન કરવો જોઇએ. જો તેમ શક્ય ન હોય તો તે કહેવતો કે મુહાવરા કે રૂઢપ્રયોગોના અર્થનો ભાવાનુવાદ કરવો જોઇએ તેમ મારૂં માનવું છે.
Collapse


 


There is no moderator assigned specifically to this forum.
To report site rules violations or get help, please contact site staff »


Find the context to use these Gujarati Parables/Proverbs in translations






Trados Business Manager Lite
Create customer quotes and invoices from within Trados Studio

Trados Business Manager Lite helps to simplify and speed up some of the daily tasks, such as invoicing and reporting, associated with running your freelance translation business.

More info »
Trados Studio 2022 Freelance
The leading translation software used by over 270,000 translators.

Designed with your feedback in mind, Trados Studio 2022 delivers an unrivalled, powerful desktop and cloud solution, empowering you to work in the most efficient and cost-effective way.

More info »