This site uses cookies.
Some of these cookies are essential to the operation of the site,
while others help to improve your experience by providing insights into how the site is being used.
For more information, please see the ProZ.com privacy policy.
Umang Dholabhai Indija Local time: 16:47 Član: engleski na gudžarati + ...
Mar 14, 2009
એવું કેમ લાગ્યા કરે છે કે આપણી ગુજરાતી ભાષાના અનુવાદકો ફોરમો ઉપર આવવાનું ટાળે છે. આશ્ચર્યની વાત એ છે કે ગુજરાતી ફોરમ શરૂ થતા પણ આટલા વર્ષો લાગ્યા. આપણી વચ્ચેના અનુભવી સાથીદારો જો પોતાના અનુભવો આ માધ્યમ દ્વારા રજુ કરે તો મને ખાત્રી છે કે ગુજરાતી ભાષાના અનુવાદોની ગુણવત્તામાં સુધારો જ નહીં પણ સાથે એક ધોરણ સ્થાપવામાં પણ મદદ મળશે.
Subject:
Comment:
The contents of this post will automatically be included in the ticket generated. Please add any additional comments or explanation (optional)
Hetal Vin Indija Local time: 16:47 engleski na hindi
ગુજરાતી
Aug 15, 2010
આપ ની વાત સાચી છે . આપને સૌ ભેગા થઇ ને આ વિષય માં કઈ યોગદાન આપીએ તો બધા ને માર્ગદર્શન પણ મળી રહે
Subject:
Comment:
The contents of this post will automatically be included in the ticket generated. Please add any additional comments or explanation (optional)
Smruti Local time: 16:47 engleski na gudžarati + ...
ફોરમ પર વધુ સક્રિય થવાની જરૂર છે
Jun 14, 2011
મારા ખ્યાલથી, અહીં આપણે બધાએ ફોરમ પર વધુ સક્રિય થવાની જરૂર છે. સામયિક ચર્ચા અને સંપર્ક વ્યવહાર વધુ વ્યાપક અને કાર્યશીલ બનાવશે.
આભાર,
સ્મૃતિ
Subject:
Comment:
The contents of this post will automatically be included in the ticket generated. Please add any additional comments or explanation (optional)
Rashmi Macwan Indija Local time: 16:47 engleski na gudžarati + ...
ભાષાંતરની સચોટતા, સરળતા, સહજતા વધારવા
Jan 31, 2013
મારા મતે આપણા ભાષાંતરની યાંત્રિકતા ઓછી કરવા માટે જો કોઈ વધારે ઉપયોગી સાધન હોય તો એ વિચારોનું વમળ જ છે. એ વમળ આપણા માટે ફોરમ છે. એકમેકના વિચારો થકી આપણું ભાષાંતર સાહજીક, સરળ અને સચોટ બનાવી શકાય �... See more
મારા મતે આપણા ભાષાંતરની યાંત્રિકતા ઓછી કરવા માટે જો કોઈ વધારે ઉપયોગી સાધન હોય તો એ વિચારોનું વમળ જ છે. એ વમળ આપણા માટે ફોરમ છે. એકમેકના વિચારો થકી આપણું ભાષાંતર સાહજીક, સરળ અને સચોટ બનાવી શકાય છે. અને આમ ભાષાંતરની ગુણવત્તા સાથે અનુવાદની ગુણવત્તામાં વધારો થઈ શકશે. પણ એ સાર્થક કરવા માટે આપણા બધાના પ્રયાસોની જરૂર પડે. એના માટે ફોરમ પર જે કોઈની દુવિધા હોય એને હલ કરવા અનુભવ ધરાવતા ભાષાંતરકારોએ અને નવા તેમ જ ઉત્સાહી અનુવાદકો અને ભાષાના જાણકારો એ સર્જનાત્મક વિચારો નિઃસંકોચ વહેવડાવવા પડે. મને આશા છે કે એમ થશે, કરીશું. ▲ Collapse
Subject:
Comment:
The contents of this post will automatically be included in the ticket generated. Please add any additional comments or explanation (optional)
આપ સૌથી વાત બિલકુલ સાચી છે મિત્રો. આપણે વધુને વધુ ચર્ચા કરીશું તો તેના ઘણા ફાયદા મળી શકે તેમ છે. એક તો ચર્ચાને કારણે જ્ઞાનમાં વધારો થશે અને બીજુ એકબીજાના સંપર્કમાં રહીશું તો કામનું પણ આદાનપ્ર�... See more
આપ સૌથી વાત બિલકુલ સાચી છે મિત્રો. આપણે વધુને વધુ ચર્ચા કરીશું તો તેના ઘણા ફાયદા મળી શકે તેમ છે. એક તો ચર્ચાને કારણે જ્ઞાનમાં વધારો થશે અને બીજુ એકબીજાના સંપર્કમાં રહીશું તો કામનું પણ આદાનપ્રદાન કરી શકાશે. ઘણી વાર એવું બનતું હોય છે કે એક વ્યક્તિ પાસે ઘણું કામ હોય અથવા અન્ય કોઇ અંગત કારણોસર વ્યસ્ત હોય અને તે પોતાના રેગ્યુલર ક્લાયન્ટને ના કહી શકે તેમ તેવી સ્થિતીમાં પણ ન હોય ત્યારે એકબીજાનો સંપર્ક હોય તો મદદરૂપ થઇ શકાય.
હું, તેજસ પંચાલ અમદાવાદનો વતની છું અને છેલ્લા 10 વર્ષથી પાર્ટ-ટાઇમ ભાષાંતરની કામગીરી કરૂ છું. મારા વર્તુળમાં હિન્દી, મરાઠી અને અન્ય ભાષાના પણ ભાષાંતરકારો છે. આથી કોઇ પણ કામગીરી માટે મને મારા મોબાઇલ નંબર 9099954988 અને 9904386664 પર તથા ઇમેલ [email protected] પર સંપર્ક કરી શકો છો.
અન્ય સભ્યોને પણ પોતાની કામગીરી અને સંપર્ક શેર કરવા વિનંતી.
Create your account in minutes, and start working! 3-month trial for agencies, and free for freelancers!
The system lets you keep client/vendor database, with contacts and rates, manage projects and assign jobs to vendors, issue invoices, track payments, store and manage project files, generate business reports on turnover profit per client/manager etc.
The underlying LLM technology of LinguaCore offers AI translations of unprecedented quality. Quick and simple. Add a human linguistic review at the end for expert-level quality at a fraction of the cost and time.